તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિલ્લોલ શાળા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા : ગાંધીબાપુની 150મી જન્મ જયંતિ નિમિત્તે કિલ્લોલ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીજી સ્વતંત્રતા તથા સ્વચ્છતા અંગેના નાટક, ગાંધીજીના જીવન ચરિત્ર પર પબ્લિક સ્પિકીન્ગ એવા સ્ટેજ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે 15 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીજી બનીને ગાંધીજીના પહેરવેશ સાથે અને ગાંધીજી દ્વારા ક્હેવાયેલા તેના સંદેશાઓ સાથે ઉપલેટાના મુખ્ય માર્ગો પર રેલી પણ કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...