તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Upleta
  • Upleta મોટી પાનેલીના પરિવારે પિતાના શ્રાધ્ધની દિવ્યાંગ બાળકો સાથે કરી ઉજવણી

મોટી પાનેલીના પરિવારે પિતાના શ્રાધ્ધની દિવ્યાંગ બાળકો સાથે કરી ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી પાનેલી : મોટી પાનેલીના ઉમરાણીયા પરિવારના કુટુંબીજનોએ આજરોજ ઉપલેટા મુકામે જઈને પોતાના પિતાનું શ્રાધ્ધ હોવાથી દિવ્યાંગ વિકલાંગ બાળકોની સંસ્થામાં જઈને રસોઈ આપેલ હતી તથા દિવ્યાંગ બાળકો સાથે આ પરિવારે પોતાના બાળકો સમજીને તેમની સાથે રમતો રમી હતી તથા તેમની સાથે લેખન પ્રવૃત્તિ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...