તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રનો પાંચમા વર્ષમાં પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા : ઉપલેટાની કિલ્લોલ શાળામાં તપોવન નામની અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર સાથે સલગ્ન રહીને ચાલતા ગર્ભસંસ્કાર કેન્દ્રમાં 150 થી વધુ સગર્ભા બહેનો જોડાઈને ભારત રાષ્ટ્રનું નામ રોશન કરે એવા તેજસ્વી સુંદર નીરોગી આધ્યાત્મિક બાળકોને જન્મ આપી ચૂક્યા છે અને હવે આ કેન્દ્ર ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...