તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપલેટામાં જાહેરમાં જુગાર રમતા ત્રણની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા કટલેરી બજારમા જાહેરમા જુગાર રમતા પોલીસે 3 વ્યકતીની ધરપકડ કરેલ છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે ઉપલેટા ના પી.એસ.આઈ વસાવાને કોઈ એ બાતમી આપી કે કટલેરી બજાર મા પુલટેબલ ની દુકાન નીચે જાહેરમા જુગાર રમાઈ છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા જાહેરમા જુગાર રમતા હિરેન ભાદાભાઈ ચંદવાડિયા, જાવીદ કાદર તૈલી, દિવ્યેશ રમેશ ભીંભા રે બધા ઉપલેટા વાળાને રૂ.25000 રોકડા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...