તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Upleta
 • ભાયાવદરમાં 95 વર્ષના માતાનું જીવતું જગતિયુ કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાયાવદરમાં 95 વર્ષના માતાનું જીવતું જગતિયુ કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉપલેટાનાભાયાવદરમાં લોહાણા સમાજના બુદ્ધદેવ પરિવારમાં માતાનું જીવતું જગતિયુ કરાયું હતું. લોહાણા સમાજમાં મોટું નામ ધરાવતાં વિનોદરાય ત્રિભોવનદાસ બુદ્ધદેવનાં માતા હેમકુંવરબેનનાં 95 વર્ષની ઉંમરે સકુશળ પહોંચવાના પાવન અવસરે એમની મનેચ્છા, પ્રેરણા અને આશીર્વાદ તથા સર્વે વૈષ્ણવ સમાજની હાજરીમાં જીવતું જગતિયૂ યોજાયું હતું. આમાં અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાત્રે 9 કલાકે નંદ ઉત્સવ શ્રીનાથજીની ઝાંખી રાખી હતી. તેમાં કલાકાર રાજુ ભટ્ટ,અને કુમારી નીરૂબેન દવે (જૂનાગઢ વાળા)એ તેમના સ્વર પ્રસ્તુતિ કર્યા હતાં અને સવારે 9:30 કલાકે મદનમોહનની હવેલી ખાતે શ્રીયમુના મહારાણીનાં સામૈયા કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો