• Gujarati News
  • નાગવામાં બાઈક ડીવાઈડર સાથે અથડાતા કોડીનારનાં યુવાનનું મોત

નાગવામાં બાઈક ડીવાઈડર સાથે અથડાતા કોડીનારનાં યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવમાં પયટર્કોનાં પ્રવાહ સાથે અકસ્માતોનો સીલસીલો પણ ચાલુ હોય તેમ આજે કોડીનારનો એક મુસ્લિમ પરિવાર બાઈક પર અહીં આવ્યો હતો ત્યારે નાગવા મેઈન રોડ ઉપર અચાનક જ બાઈક સ્લીપ થઈ અને ડીવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક મુસ્લિમ યુવાનનું મોત થયું હતું. પત્ની અને બંને બાળકોને ઈજા થતા સારવાર માટે ખસેડેલ છે.