તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં દલિત સમાજનું આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાપંથકની ઘટનાને પગલે મંગળવારે કેશોદ દલિત સમાજે તંત્રને આવેદન આપ્યું હતું. ઊનાનાં મોટા સમઢીયાળા ગામે થયેલા અત્યાચારનાં વિરોધમાં કેશોદ ખાતે રાષ્ટ્રીય દલિત મહાસંઘનાં નેજા હેઠળ હમીરભાઇ ભેડા, બાબુભાઇ રાવલીયા, ગોગનભાઇ સોંદરવા સહિતનાં આગેવાનો અને લોકોએ ચાર ચોક ખાતે ડો.આંબેડકરની પ્રતિમાની હારતોરા કરી રેલીનાં રૂપે પહોંચી ડે.કલેકટરને આવેદન આપી અત્યાચારની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આવા કૃત્યો ફરીથી થાય તેની સરકાર તકેદારી રાખે એમ જણાવ્યું હતું. આમ દલિત સમાજ દ્વારા ઠેર ઠેર આવેદન પત્રો આપી વિરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો