તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉનાનું પાતળેશ્વર મહાદેવ મંદિર શિવરાત્રીમાં 6 દિ’ખુલ્લું રહેશે

ઉનાનું પાતળેશ્વર મહાદેવ મંદિર શિવરાત્રીમાં 6 દિ’ખુલ્લું રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનજીક બાબરીયાથી 7 કિમી દુર આવેલું પાતળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણમાસ દરમિયાન આખો માસ અને શીવરાત્રી નિમિતે 8 દિવસ માટે વન વિભાગ દર્શનાર્થીઓને નિ:શુલ્ક જવા દયે છે. ત્યારે વર્ષની પરંપરા અનુસાર આગામિ શીવરાત્રીનો તહેવાર નિમિતે પાતળેશ્વર મહાદેવ 10માર્ચ 7 દિવસ માટે ખુલ્લુ મુકાશે. તો ધર્મપ્રેમિ જનતાએ અલભ્ય શીવલીંગનાં દર્શન કરવા સાઇબાબા મંદિર બાબરીયાનાં મહંત ઓમકારદાસબાપુએ જણાવેલ છે. શીવરાત્રીનાં દિવસે દર્શાનાર્થીઓને બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફળાહારની વ્યવસ્થા સાઇધામ આશ્રમનાં મહંત અને પાતળેશ્વરની સેવા પુજા કરનાર ઓમકારદાસ બાપુ દ્વારા કરવામાં આવેલ છે.

માત્ર શ્રાવણમાસ અને શિવરાત્રીમાં અહીં અાવવા મળે છે. }જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...