તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટમાં બંદરોનાં વિકાસ માટે કરોડોની લ્હાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા ગુજરાતનાં 1600 કિમીનો વિશાળ દરિયા કિનારા પર આવેલા બંદરોનાં વિસ્તૃતીકરણ નવા બંદરોનાં નિર્માણ અને બંદરોની સમસ્યાને હલ કરવા માછીમાર સમાજનાં લાંબા વર્ષોની માંગણીને ધ્યાને લઇ મત્સ્યોદ્યોગને ધમધમતો રાખવા તાજેતરમાં વિધાનસભામાં રજુ કરાયેલ રાજ્ય બજેટમાં બંદરનચાં વિકાસ માટે કરોડો રૂપિયાનાં ફંડની ફાળવણી કરાંતા માછીમાર અગ્રણી અને જનપ્રતિનીધીઓમાં ખુશીની લાગણી સાથે એક બીજા નેતાઓ પોતાને આભારી રકમ ફાળવણી થયાં હોવાનો મેળવવા હોડમાં ઉભા છે.

સૌરાષ્ટ્રનાં બંદરોના છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રની સમસ્યા અંગે અને માછીમારો અને વહાણવટી ધરાવતા માલીકો ધંધાકીય વેપારી અને સાગર દરીયો ખેડતા મછીયારાઓની હાલત બદતર થઇ છે અને દિનપ્રતિદિન બંદરો ભાગી રહ્યાં અંગેની અખબારોએ વારંવાર વાંચા આપી સરકારમાં બેઠેલા જન પ્રતિનિધીઓનાં કાર ખેંચી માછીમારોની વાત સરકારનાં કાને પહોંચાડવા પ્રયાસ કરેલ છે અને તેના કારણે દ્વારકાથી માંડી નીફરાબાદ સુધીનાં માછીમાર સમાજનાં અગ્રણી સાંસદ-ધારાસભ્ય-જિલ્લા તાલુકાનાં ચુંટાયેલા પ્રતિનીધીઓની રજૂઆત બાર ઘણા વર્ષો પછી ભારતનાં વિકાસનાં પ્રવેશ દ્વારા સમાન દરિયા કિનારે વિકસેલ ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ ફીશ ઉદ્યોગ મચ્છીનાં નિકાસનું હલ હોય ત્યારે ફીશીંગ બોટને લંગારવાની જેટી-રસ્તા-વિજળી-પાણી અને ડ્રેઝીમ જેવા પ્રશ્નો અને નવાબંદરોનાં નિર્માણ અંગે સરકારે આંખ ખોલી બજેટમાં કરોડો રૂપિયાનું નાણાભંડોળ ફાળવેલ છે. તે રકમ માછીમાર અને બંદરોની કાયાપલટ કરી શકે છે. મહતવ બાબત છે કે, જ્યારે બંદરોનાં કામો માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરે વખતે સરકારે ઘડેલી નિતી નિયમો અને કામો કરવાની શરતો પ્લાન એસ્ટીમેટ મુજબ બંદરોને લાંબા વર્ષો સુધી જોવા પડે અને માછીમારોની સમસ્યા કાયમી માટે હલ થાય તેના ભાગરૂપે જે નાણાથી કામ કરનાર કંપની એજન્સી કામ કરે તે એજન્સી ગેરેન્ટેડ અને જવાબદારી પૂર્વક ગુંણવતા ભધર્યા કામ પોતે કરે તેવી એજન્સીને કામ સોંપી સો ટકા કામગીરી મજબુત રીતે કરે અને પેટા કામો આપે તેવી ગેરેનટી મેળવી કામો કરાવે તે જોવાનું ખાસ રહશે.મોટા ભાગનાં સરકારી કરોડોનાં કામો સરકારમાં બેઠેલા જન પ્રતિનીધીઓનાં મળતિયાઓ રાખી લેતા હોય તેનાં કારણે પછાત અને છેંવાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નબળી લેતા હોય તેના કારણે પછાત અને છેંવાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નબળી અને તદન હલકી ગુણવતાનાં કામો કરી બે છકે બાર કરી જતાં રહેતા હોય છે અને આવા કામોનાં અંદર મોટો ભ્રષ્ટાચાર થતો હોવા છતાં કોઇ બોલી શક્તુ હોય અને લોકોની સમસ્યા ટુંકા ગાળામાં જૈસે થે વૈસે જેવી બની જતી હોય છે અને પ્રજાનાં નાણા મોટા પેટ ભરનારા લોકોનાં ખીસ્સામાં ઠલવાય જતાં હોય છે. બાબતે સરકારનાં અધિકારી અને સાગર વિસ્તારનાં લોકોએ જાગૃત બની અવાજ ઉઠાવવા પણ તૈયારી બતાવવી પડશે તેવો શુર બંદરો સાથે સંકળાયેલા લોકોમાં ઉઠી રહ્યો છે.

ભુતકાળમાં બંદરોનાં વિકાસ કામો અને ડ્રેઝીંગ તેમજ બનેલો રસ્તા લાઇટ સુવિધાનાં નાણાનાં બીલો બની ગયા પછી સમસ્યા આવી રીતે નિર્માણ થઇ છે. આજે પણ થયેલા કામો ભ્રષ્ટાચારની ગવાઇ આવે છે.

કામની અંદર ભ્રષ્ટાચાર થાય તે માટે માછીમાર સમાજે જાગૃત રહેવું પડશે

અન્ય સમાચારો પણ છે...