તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્રોણ ગામે પાંચ સાવજોએ પાંચ ગાયનાં શિકાર કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાનાંદ્રોણમાં પરોઢીયે પાંચ સાવજોએ આવી ચઢી ગામમાં લટાર મારી જુદી -જુદી જગ્યાએ પાંચ ગાયનાં શિકાર કરી મારણની મીજબાની માણી હતી.

ગીરગઢડાનાં જંગલ બોર્ડર નજીક આવેલા દ્રોણમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ પાંચ સાવજોએ આવી ચઢી આખા ગામમાં લટાર મારી જુદી-જુદી જગ્યાએ પાંચ ગાયનાં શિકાર કરી મારણની મીજબાની માણી હતી. સવારે ગ્રામજનોએ ગાયોનાં મૃતદેહો નિહાળતા વનતંત્રને જાણ કરતાં સ્ટાફે દોડી આવી સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ગામની સીમમાં સાવજોએ જાણે કે રહેઠાણ બનાવ્યું હોય એમ અવાર- નવાર માલઢોરનાં મારણનાં બનાવોથી ગ્રામજનોમાં સતત ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...