• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • કુદરતનાં સફાઇ કામદાર કહેવાતા ગીધનાં અસ્તિત્વ સામે આજે પ્રશ્નાર્થ સર્જાયો

કુદરતનાં સફાઇ કામદાર કહેવાતા ગીધનાં અસ્તિત્વ સામે આજે પ્રશ્નાર્થ સર્જાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતનાં સફાઇ કામદાર કહેવાતા ગીધનાં અસ્તિત્વ સામે આજે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે ઊનાનાં વાવરડા ગામ પાસે એક મૃત ભેંસની આસપાસ અસંખ્ય ગીધો હોવાની સાબિતી આપતી તસ્વીર હાલ એલમપુર સીમ શાળામાં ફરજ બજાવતા અશ્વીનભાઇ મહેતાએ વર્ષો પૂર્વે પોતાના કેમેરામાં દુર્લભ તસ્વીર કલિક કરી હતી. આજે ગીધને નિહાળવા પણ એક સ્વપ્નું બની ગયું છે. }જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...