કલેક્ટરાલયમાં ડી.એસઓની હાજરીની કોઇ ગણતરી નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી ડી.એસ.ઓ.એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી કે.આર.રાઠવા બિમારી બાદ પાંચ મહિને હાજર તો થયા પરંતુ અન્ય અધિકારીઓ કે કર્મચારીઓ તેમની હાજરીને ગણતરીમાં નહીં લેતા હોવાથી ડી.એસ.ઓ.ની હાલત કફોડી થઇ ગઇ છે.પુરવઠા વિભાગના કર્મચારીઓ તેમજ લોકો હજી અગાઉના ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી રિન્કેશ પટેલનો સંપર્ક કરતા હોવાથી રેગ્યુલર ડી.એસ.ઓ.પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...