તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલ્ડ ETFમાં નિરુત્સાહી..!!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાન્યુ.-ઓગ.-15 204293 3478

જાન્યુ.-ઓગ.-16 239247 3649

સ્ટીલ વપરાશ

મહિનો વપરાશ

જુલાઇ-156.26

ઓગસ્ટ-15 6.62

સપ્ટે. -156.20

ઓક્ટો.-15 7.05

નવે.-15 5.99

ડિસે.-15 6.92

જાન્યુ.-16 6.98

ફેબ્રુ.-16 6.84

માર્ચ-16 7.31

એપ્રિલ-16 5.75

મે-16 7.56

જુન-16 6.80

જુલાઇ-16 6.29

(નોંધ : આંકડા મિલિયન ટનમાં)

(નોંધ આકડા ટનમાં)

(નોંધ : આંકડા કરોડમાં)

દેશમાં સસ્તા સ્ટિલની મોટા પાયે આયાતના કારણે સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને મોટા પાયે નુકશાની થઇ રહી છે. દેશમાં સ્ટીલના ઉત્પાદન અને વપરાશમાં પણ સતત ઘસારો જોવા મળી રહ્યો છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ માટે અત્યારે કપરા ચઢાણ છે. ઉત્પાદનની સાથે વપરાશ પણ ઘટી રહ્યો છે. સ્થાનિક કરતા આયાતી સ્ટીલ સસ્તુ હોવાથી સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ મંદીનો સામનો કરી રહ્યું છે.

ટોપ 10 નિકાસ દેશો

દેશમાં કોફીની નિકાસ વધી રહી છે. ચા ઉપરાંત કોફિમાં પણ ભારતમાંથી મોટા પાયે નિકાસ વેપારો થઇ રહ્યાં છે. વેલ્યુ તથા વોલ્યુમમાં મોટી વૃદ્ધિ થઇ છે. વોલ્યુમમાં નિકાસ વેપાર જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન કુલ 239247 લાખ ટનની રહી છે જે અગાઉના વર્ષે સમયગાળામાં 204293 લાખ ટનની રહી છે. જ્યારે વેલ્યુમાં 3478 કરોડથી વધીને ચાલુ વર્ષે રૂા.3649 કરોડની નોંધાઇ હતી. કોફીની સૌથી વધુ નિકાસ ઇટલીમાં 62374.1 ટનની રહી છે જ્યારે ગ્રીસમાં સૌથી ઓછી 4843.1 લાખ ટનની રહી છે.

કોફીની નિકાસમાં વૃદ્ધિ

સ્ટીલના ઉત્પાદન-વપરાશ કપરા ચઢાણ

મહિનો રોકાણ

જુલાઇ-15 -50

ઓગસ્ટ-15-82

સપ્ટે.-15-57

ઓક્ટો.-15-69

નવે.-15-40

મહિનોરોકાણ

ડિસે.-15 -46

જાન્યુ.-16-81

ફેબ્રુ.-16-142

માર્ચ-16-105

એપ્રિલ-16-69

મહિનો રોકાણ

જુલાઇ-15 -50

ઓગસ્ટ-15-82

સપ્ટે.-15-57

ઓક્ટો.-15-69

નવે.-15-40

મહિનોરોકાણ

ડિસે.-15 -46

જાન્યુ.-16-81

ફેબ્રુ.-16-142

માર્ચ-16-105

એપ્રિલ-16-69

દેશ નિકાસ

ઇટલી 62374.1

જર્મની23311.0

રશિયા17414.3

બેલ્જિયમ16537.2

તૂર્કિ9503.8

દેશનિકાસ

સોલ્વેનિયા 8169.4

જોર્ડન6885.1

સ્પેઇન5812.8

પોલેન્ડ5441.7

ગ્રીસ4843.1

દેશ નિકાસ

ઇટલી 62374.1

જર્મની23311.0

રશિયા17414.3

બેલ્જિયમ16537.2

તૂર્કિ9503.8

દેશનિકાસ

સોલ્વેનિયા 8169.4

જોર્ડન6885.1

સ્પેઇન5812.8

પોલેન્ડ5441.7

ગ્રીસ4843.1

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો