A¨W©WWyW yWhÄxW

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
A¨W©WWyW yWhÄxW
રાજકોટ
ગોરધનભાઇમેઘજીભાઇતંતી પટેલ ફાઉન્ડ્રીવાળા (ઉ.વ.82)નું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ને બપોરે 4.30 થી 6, પટેલ વાડી,1/10 દયાનંદનગર (વાણિયાવાડી), રાજકોટ ખાતે રાખેલ છે.
ચાવડાકંચનબેનમણિલાલ (ઉ.વ.70 ગુજરાતી મચ્છુ કઠિયા દરજી)તે સ્વ.કાંતિભાઇ જમનાદાસ ચૌહાણ (લીંબુડાવાળા) અને હસમુખભાઇ, જગદીશભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ, પ્રવીણભાઇના ફઇબાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 5 થી 6 દરજી જ્ઞાતિની વાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે.
રાજકોટનિવાસીકડિયા અ.નિ.કાન્તીલાલ પરસોત્તમભાઇ મકવાણા (તાર ઓફિસ)ના પત્ની ગં.સ્વ.જશવંતીબેન કાંન્તીલાલ મકવાણાતે જીતેન્દ્ર કાન્તીલાલ મકવાણા(આઇ.ટી.આઇ રાજકોટ) તથા અ.નિ.કમલેશભાઇ કાન્તીલાલ મકવાણાના માતાનું તા.8ના રોજ અવસાન થયું છે. તેમણું બેસણું તા.11ને ગુરુવારના રોજ સવારે 8.30 થી 10.30 કલાકે અમારા નિવાસસ્થાન શ્રીજી સદન,એલ-41 ગુ.હા.બોર્ડ, શેરી નં.8/10, અમીન માર્ગ રાજકોટ ખાતે રાખેલ છે. તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે
ચા.મ.મોઢભૂદેવમૂળ ધુળિયા દોમડા રે.માધાપર હાલ રાજકોટ કરૂણાશંકર કાનજીભાઇ દવે (ઉ.વ.71)(નિવૃત કર્મચારી જિલા પંચાયત રાજકોટ)તે સ્વ.જેઠાલાલભાઇ, સ્વ.દૂર્ગાશંકરભાઇ, શિવશંકરભાઇ તથા કેશવલાલના મોટાભાઇ તથા શાસ્ત્રી યોગેશભાઇ તથા સ્વ.નિરૂબેન વ્યાસના પિતા, જટાશંકર મગનલાલ ત્રિવેદી (ઠેબા)ના જમાઇનું તા.8ના અવાસન થયું છે. સ્વસુર પક્ષનું બેસણું તા.11 સાંજે 4 થી 6 પંચનાથ મહાદેવના મંદિરે પંચનાથ પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.
મુળજેતપુરહાલ રાજકોટ ધોબી િવનુભાઇ િભખાભાઇ સોલંકી તથા િહરાબેન િવનુભાઇ સોલંકીના પુત્ર, િવશાલના ભાઇ, રણછોડભાઇ ભીખાભાઇ સોલંકીના ભત્રીજા, આશીષનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.11ના સાંજે 4 થી 5, રણુજા મંિદર, કોઠાિરયા મેઇન રોડ, િવભાગ-7, રાજકોટ ખાતે રાખેલ છે.
મોટીગોપ
પંડ્યાચંદુભાઇભીખાલાલ (ઉ.વ.95 ઔદિચ્ય ઝાલાવાડ ભુદેવ)તે હસમુખભાઇ, દિનેશભાઇ, ગિરીશભાઇ, પ્રફૂલ્લભાઇના પિતાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 5 થી 6, મોટી ગોપ તા.જામજોધપુર શિવ મંદિરે રાખેલ છે .
ઉના
ગોસાઇછગનગીરીહરિગીરી (ઉ.જ.65, શાસ્ત્રીનગર) તે મહેશગીરી, અજયગીરી ગોસાઇનાં પિતાનું તા. 9નાં અવસાન થયું છે.
રાજુલા
રઘાણીઅમૃતલાલગોવર્ધનભાઇ (ઉ.વ.94) તે ભરતભાઇ, નિલેશભાઇ, સુરેશભાઇ, શારદાબેન, રેખાબેનનાં પિતા, જીતલ, દિપ્તી, હિના, નેહા, કેતુલ, ચિંતન, અભ