• Gujarati News
  • મા શક્તિ ગૃપનાં યુવાનો દ્વારા ઊનાથી કચ્છ આશાપુરા મા ના

મા શક્તિ ગૃપનાં યુવાનો દ્વારા ઊનાથી કચ્છ આશાપુરા મા ના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા શક્તિ ગૃપનાં યુવાનો દ્વારા ઊનાથી કચ્છ આશાપુરા મા ના દરબારમાં પગપાળા ચાલીને જતા હોય છે ત્યારે યુવાનો પણ ચલો બુલાવા આયા હૈ માતાજીને બુલાયા હૈ નાં નાદ સાથે પદયાત્રાનો પ્રારંભ ઊનાથી કરેલ જેને અનેક લોકોએ ભાવભરી િવદાય આપી હતી. તસ્વીર / જયેશગોંધીયા

ચલો બુલાવા આયા હૈ માતાને બુલાયા હૈ