તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • નવી દિલ્હી |દેશનું ફોરેક્સ રિઝર્વ 17 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના

નવી દિલ્હી |દેશનું ફોરેક્સ રિઝર્વ 17 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી |દેશનું ફોરેક્સ રિઝર્વ 17 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વધારાને કારણે 24.04 કરોડ ડોલર વવધીને 399.533 અબજ ડોલર થયું હતું. અગાઉના વીકમાં રિઝર્વ 55.42 કરોડ ડોલર વધીને 399.293 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. ઓવરઓલ રિઝર્વ 22.04 કરોડ ડોલર વધીને 375.096 અબજ ડોલરે પહોંચી હતી. સોનાની અનામતો 20.666 અબજ ડોલરના સ્તરે હતી,એમ આરબીઆઇએ ડેટામાં જણાવ્યું હતું.

ફોરેક્સ રિઝર્વ 24.04 કરોડ ડોલર વધીને 399.53 અબજ ડોલર

અન્ય સમાચારો પણ છે...