તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના |મધ્ય ગીરનું બાણેજ દેશનું એક માત્ર મત ધરાવતુ મથક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્ય ગીરમાં એક મત એવો છે કે જેના માટે પાંચ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવશે. બાણેજ દેશનું એક માત્ર મત ધરાવતું મતદાન મથક છે. અહીંના મહંત દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તેમના માટે એક આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નિયમ અનુસાર તમામ સ્ટાફ પોતાની ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...