ગીરગઢડાનાં ફરેડા નજીક ટ્રેકટર લૂંટનો આરોપી ઝબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાનાંફરેડા ગામની સીમમાં ગત તા.29નાં બપોરનાં સુમારે હરમડીયાનાં જગુભાઇ ગીગાભાઇ મોઢકીયા ટ્રેકટર લઇ વાડીએ જઇ રહયાં હતાં ત્યારે ઇલ્યાસ અબ્દ્રરહેમાન મકરાણીએ જગુભાઇને ટ્રેકટરમાંથી બળજબરીપુર્વક ઉતારી ટ્રેકટરની લુંટ કરી તેમની વાડીમાં આડેધડ ટ્રેકટર ચલાવી ઉભા પાકને નુકસાન પહોંચાડી ટ્રેકટર લઇ નાસી છુટયો હતો. બનાવનાં પગલે પીએસઆઇવાળા અને હે.કો. વાજાએ ફિલ્મી ઢબે પીછો કરી ટપકેશ્વરનાં ધુંબકા વિસ્તારમાંથી ઇલ્યાસને ઝડપી લીધો હતો. શખ્સ ચોરી, મારામારી,દારૂનાં કેસમાં સંડોવાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...