• Gujarati News
  • યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સો. ડિવિડન્ડ ચૂકવ્યું

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સો. ડિવિડન્ડ ચૂકવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈન્નઇ :યુનાઇટેડ ઇન્ડિયા ઇનશ્યોરન્સ કંપનીના સીએમડી મિલિંદ ખરાટે વર્ષ 2014-15 માટે નાણામંત્રી અરૂણ જેટલીને નવી દિલ્હીમાં રૂા.61 કરોડના ડિવીડન્ડનો ચેક અર્પણ કર્યો. કંપની આવક-નફામાં વૃદ્ધિના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ વર્ષના ગાળામાં પ્રિમિયમ આવક રૂા.10692 કરોડ નોંધાઇ હતી તથા કંપનીનો ચોખ્ખો નફો રૂા.301 કરોડ રહ્યો હતો. કંપનીની કુલ આવક અગાઉના વર્ષની રૂા.1857 કરોડની તુલનામાં વધીને રૂા.2135 કરોડ પર પહોંચી ગઇ છે.