તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયા અને ભેંસાણમાં પણ દલિતસમાજે આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

માળિયાદલિત સમાજ દ્વારા ઊનાનાં સમઢીયાળાની ઘટનાનાં વિરોધમાં સુત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદન આપી દોષિતોને સજાની માંગ કરી હતી. રેલીમાં ભીખુભાઇ ગોહેલ, ગોપાલભાઇ વાજા, વિનોદભાઇ મકડીયા, નરેશભાઇ મકડીયા, માધાભાઇ દાફડા, મેઘજીભાઇ, ભીમાભાઇ વાળા, ડાયાભાઇ મહિડા, ચંદુભાઇ મકવાણા, ભીમાભાઇ વાળા, સુનિલ ખાણીયા, એડવોકેટ ખાણીયા, વાઘજીભાઇ રાવલીયા, વજુભાઇ, કેશુભાઇ સહિત જોડાયા હતાં.

ભેંસાણમાં સૌરાષ્ટ્ર દલિત સમાજનાં પ્રમુખ મનસુખભાઇ વાઘેલાની આગેવાનીમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાઇ મામલતદારને આવેદન આપી માંગણી કરી હતી.

માળિયા

ભેંસાણ

ઊનાની ઘટનામાં દોષિતોને કડક સજાની માંગ. તસવીર- અરૂણ મહેતા, મહેશ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો