તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીદિલ્હી |જૂન મહિનામાં અોનલાઇન ભરતીમાં 17 ટકાનો વધારો થયો છે. જોકે, અગાઉના સમયકરતા હજુ નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. દેશના હજુ મોટા ભાગના તમામ સેક્ટરમાં ઓનલાઇન ભરતીમાં ધારણા મુજબની વૃદ્ધિ જોવા મળી નથી. મેન્યુફેક્ચીંગ સેક્ટરમાં સ્લોડાઉનના કારણે ઓનલાઇન ભરતીની પ્રક્રિયા નબળી રહી છે. અગાઉ મે મહિનામાં ઇન્ડેક્સ 27 ટકા વધ્યો હોવાનું એમઇઆઇ ઇન્ડેક્સમાં જાણવા મળ્યું છે. આઇટી સેક્ટરમાં 40 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે પરંતુ અગાઉ કરતા 22 પોઇન્ટ નીચો રહ્યો છે.

નિકાસ વૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય ગાર્મેન્ટ ફેરમાં 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેશે

જૂન મહિનામાં અોનલાઇન ભરતીમાં 17 ટકાની વૃદ્ધિ : જોકે અગાઉ કરતાં ઘટાડો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો