તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલીમાં ટોળાએ બપોરે દુકાનો બંધ કરાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાનાંમોટાસમઢીયાળાની ઘટનાને પગલે દલિત સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કાર્યક્રમો થઇ રહયા છે. ત્યારે મંગળવારે વંથલીમાં ટોળાએ બપોરે દુકાનો બંધ કરાવ્યાં બાદ પોલીસે દોડી આવી અડધો કલાકમાં બજારો ખોલાવી નાંખી હતી. વંથલીમાં મંગળવારે બપોરનાં 3.30 વાગ્યાનાં દલિત સમાજનાં ટોળાએ બજારોમાં નિકળી પડી દુકાનો બંધ કરાવી હતી. જોકે પોલીસે તાત્કાલીક દોડી આવી અડધો કલાકમાં બજારો ખોલાવી નાંખી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા કોઇ અનિચ્છનિય ઘટના બનવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો