તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • કોડીનારમાં દલિત યુવાનોની સામુહિક આત્મવિલોપનની ચિમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં દલિત યુવાનોની સામુહિક આત્મવિલોપનની ચિમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારમાંદલિત સમાજે ઊનાની ઘટનાનાં વિરોધમાં મંગળવારે ચક્કાજામ કરી યુવાનોએ સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી આપતું આવેદન મામલતદારને આપ્યું હતું.

કોડીનારમાં મંગળવારે બપોરનાં અરસામાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે દલિત સમાજનાં યુવાનોએ એસટી બસ સહિતનાં વાહનોને રોકી બે કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. પોલીસ કાફલાએ તુરંત દોડી જઇ સમજાવટ કરી ટોળાને વિખેરી નાંખ્યા હતાં. કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો હતો. બાદમાં દલિત સમાજે મામલતદારને આવેદન આપી ઊનાની ઘટનામાં સંડોવાયેલા 30 થી 35 શખ્સો તમામની પાંચ દિવસમાં ધરપકડ કરવામાં નહીં આવે તો 100 થી 150 દલિત યુવાનો સામુહિક આત્મવિલોપન કરશે એવી ચિમકી આપી હતી. તેમજ મોટાસમઢીયાળાનાં સરપંચને હોદાપરથી દુર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો