• Gujarati News
  • ઊનાનાં સનખડા ગામે આંબે ઝુલી રહી છે કેરીઓ

ઊનાનાં સનખડા ગામે આંબે ઝુલી રહી છે કેરીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠમાં ચાર જેટલા માવઠા અને પ્રતિકુળ હવામાનને કારણે ગીર પંથકમાં કેસર કેરીનાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે ઊનાનાં સનખડા ગામે અમુક આંબાવાડીઓમાં કેરીનો પાક સલામત રહયો હોય આંબે પુષ્કળ પ્રમાણમાં પાક જોવા મળી રહયો છે. જોકે કેરી સંપુર્ણ રીતે તૈયાર થઇને ઝાડ પરથી વેડાઇ અને બજારમાં હવે ત્યારે ખેડૂતો રાહત અનુભવશે.