તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલામાં દલિત સંઘ દ્વારા આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાતાલુકાનાં દલિત સમાજે આજે ઉના તાલુકાનાં સમઢીયાળા ગામમાં દલિત પરિવાર ઉપર કરવામાં આવેલા અમાનુષી ત્રાસ સામે રોષ વ્યકત કરી જવાબદારો સામે આકરી કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.

તાલાલામાં અપાયેલ આવેદનમાં જણાવેલ કે ઉના તાલુકાનાં સમઢીયાળા ગામમાં થયેલા અત્યાચારનો ભોગ બનેલા પરિવારને સરકારી ખર્ચે રક્ષણ આપવામાં આવે અને દલિત પરિવાર ઉપર ત્રાસ ગુજારનાર તમામ શખ્સોને કાયદનાં આકરા પાઠ ભણાવવામાં આવે આરોપીઓનાં જામીન મંજુર થાય તે માટે જિલ્લા કલેકટરને જિલ્લા પોલીસવડાને જામીન અરજીનો વિરોધ કરવાની સુચના આપે તેવી માંગ આવેદન પત્રમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો