તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરી અને આતંકી વચ્ચે ભેદ જાણો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરી અને આતંકી વચ્ચે ભેદ જાણો

કોંગ્રેસનાનેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે આતંકવાદના મુદ્દે કોંગ્રેસ સરકાર સાથે છે પરંતુ જેવી રીતે કાશ્મીરના સામાન્ય લોકો સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, બાબતે કોંગ્રેસ સરકાર સાથે નથી. કાશ્મીરી લોકો અને આતંકીઓ વચ્ચે કંઇક તો તફાવત હોવો જોઇએ કે નહીંω

અરુણાચલ,દલિતો પર અત્યાચાર અંગે હંગામો

બહુજનસમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ગુજરાતના ઉનામાં દલિતોને ક્રૂર રીતે માર મારવાની ઘટના અંગે કેન્દ્ર સામે સીધા પ્રહારો કર્યા હતા. જ્યારે કોંગ્રેસે કાશ્મીર, અરુણાચલ ઉપરાંત કેટલાંક રાજ્યોમાં રાષ્ટ્રપતિશાસન લાદવા અંગે હંગામો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો