તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

(નોંધ : આંકડા મિલિયન ટનમાં)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોના-ચાંદીમાં છેલ્લા બે માસથી વન-વે તેજી આવી છે જેની પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક અર્થતંત્ર નબળું પડતા રોકાણકારો હવે સોના તરફ નજર દોડાવી રહ્યાં છે. દેશમાં સોનાની આયાત સતત વધી રહી છે. સામે વૈશ્વિક સ્તરે સોનાના ઘરેણાની માગમાં વૃદ્ધિ થવાના કારણે જાન્યુઆરી 2016માં ઘરેણાની નિકાસ વધીને 601.12 મિલિયન ડોલરને આંબી ગઇ છે જે અગાઉના વર્ષે 523.79 મિલિયન ડોલરની રહી હતી.


(નોંધ : આંકડા મિલિયન ટનમાં)

બેઝ મેટલ્સના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ થઇ રહી છે પરંતુ ચીનની મંદીના કારણે વપરાશ મંદ રહેવાના કારણે ભાવ સપાટી નીચી રહી છે. પીગ આયર્નનું ઉત્પાદન ભારતમાં ઘટીને 46.83 મિ.ટન રહ્યું છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં વધારો થઇને જાન્યુઆરી માસમાં 913.85 મિલિયન ટનને આંબી ગયું છે.

મેટલ્સના ઉત્પાદનમાં વૃદ્ધિ

નબળા ચોમાસાથી ખાતરનો વપરાશ વધી જાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી યુરીયા ખાતરની આયાત સતત વધી રહી છે. ડિસેમ્બર-15માં યુરિયા ખાતરની આયત વધીને 12.15 લાખ ટનને આંબી ગઇ છે જે નવેમ્બરમાં 4.66 લાખ ટન રહી હતી.

ખાતરની આયાતમાં વૃદ્ધિ

વૈશ્વિક માગથી ઘરેણાંની નિકાસમાં વૃદ્ધિ

બ્રાઝિલ

20.9

જર્મની

25.6

ભારત

46.8

કોરીયા

38.5

અમેરિકા

20.5

જાપાન

68.8

યુક્રેન

19.0

તાઇવાન

10.8

ચીન

531.5

રશિયા

43.3

(નોંધ : આયાત આંક લાખ મેટ્રિક ટનમાં)

13.37

12.15

4.66

7.91

9.19

6.71

4.69

14

13

12

11

10

09

08

07

06

05

04

ડિસે.

2015

નવે.

2015

ઓક્ટો.

2015

સપ્ટે.

2015

ઓગ.

2015

જુલાઇ

2015

જુન

2015

601.12

જાન્યુઆરી

ઘરેણાંની નિકાસનું ચિત્ર

560.61

920.82

834.10

660.28

537.50

523.42

601.53

1000

900

800

700

600

500

400

300

200

100

00

ડિસે.

2015

નવે.

2015

ઓક્ટો.

2015

સપ્ટે.

2015

ઓગ.

2015

જુલાઇ

2015

જુન

2015

કોમોડિટી અપડેટ

અન્ય સમાચારો પણ છે...