તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળઝીલણી મહોત્સવની ઉજવણી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાપાસે આવેલ દ્રોણેશ્વર ગુરૂકુલનાં આંગણે ભાદરવાસુદ એકાદશીને તા.13 સપ્ટેમ્બરનાં રોજ જળઝીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને સવારે 9 થી 12 વાગ્યા સુધી અમેરીકા વિચરણ કરી રહેલ પુ.શાસ્ત્રી માધવ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ભકિત પ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થીતીમાં દ્રોણેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં મચ્છુ નદીનાં કિનારે હોડીમાં ઠાકોરજીને પધરાવી સંતો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. પ્રસંગે મંત્રી બોખીરીયા, જયેશભાઇ રાદડીયા, જશાભાઇ બારડ, રાજેશભાઇ ચુડાસમા, પુંજાભાઇ વંશ, એલ.ટી.રાજાણી, કે.સી.રાઠોડ, કલેકટર ઉપસ્થીત રહે છે. તકે ઉપસ્થીત રહેવા કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો