તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખિલખિલાટ પાછળનું કયું કારણ ?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના - ગીરગઢડા તાલુકાનાં બે રાજકીય આગેવાનો અશ્વીનભાઇ આણદાણી અને કાળુભાઇ રાઠોડ તાજેતરમાં એક મીટીંગ પુરી થયા બાદ બાજુ-બાજુમાં બેસીને કોઇ વાત પર બંને આગેવાનો ખિલખિલાટ હસતા જોવા મળ્યાં હતાં. ત્યારે ખિલખિલાટ પાછળનું કયુ રાજકારણ હોય શકે !. તાજેતરમાં તસ્વીર વોટસએપ પર વાયરલ થતાં સ્થાનિક ભાજપનાં આગેવાનો અને કાર્યકરોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...