• Gujarati News
  • MFમાં સપ્ટે.માં રોકાણ વધ્યું

MFમાં સપ્ટે.માં રોકાણ વધ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડમાં સતત ત્રીજા મહિને રોકાણકારોએ વિવિધ સ્કીમ મારફત રોકાણ વધાર્યું છે. સપ્ટેમ્બરમાં રોકાણકારોએ વધુ રૂ.30500 કરોડ રોક્યા છે. જે અગાઉના મહિને રૂ.30517 કરોડ રોક્યા હતા, ગત મહિને કુલ રોકાણ બાદ રૂ.100181 કરોડનું રોકાણ રહ્યું છે. કુલ રૂ.54.1 લાખ કરોડનું મ્યુ. ફંડમાં રોકાણ છે. કુલ 30517 કરોડનું રોકાણ આવ્યું છે. અમુક રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સામે સ્ટોક, બોન્ડ્સ તેમજ અન્ય રોકાણ તરફ આકર્ષાયા છે. આમ છતાં એપ્રિલ-સપ્ટેમ્બર સુધીમાં રૂ.3 લાખ કરોડનું સામે અગાઉના વર્ષે માત્ર રૂ.53783 કરોડ રહ્યું હતું.