તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • મુંબઈ| દેશનુંફોરેક્સ રિઝર્વ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. 9 સપ્ટેમ્બરે પૂરા

મુંબઈ| દેશનુંફોરેક્સ રિઝર્વ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. 9 સપ્ટેમ્બરે પૂરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ| દેશનુંફોરેક્સ રિઝર્વ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. 9 સપ્ટેમ્બરે પૂરા થતા અઠવાડિયે ફોરેક્સ રિઝર્વ 3.513 અબજ ડોલર વધીને 371.279 અબજ ડોલરની ઓલ ટાઇમ હાઇએ પહોંચી હતી, એમ આરબીઆઇના ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું. ફોરેક્સ રિઝર્વ તેની અગાઉના અઠવાડિયે 98.95 કરોડ ડોલર વધીને 367.76 અબજ ડોલર થઈ હતી. રિઝર્વ આશરે 13 મહિનાની નિકાસની સમકક્ષ છે. નવા ગવર્નર ઉર્જિત પટેલ આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર નીતિને અનુસરતાં ફોરેક્સ રિઝર્વમાં વધારો કર્યે જવાનું મુનાસિબ માન્યું છે. ત્રણ વર્ષની મુદતમાં રાજને રિઝર્વમાં 92 અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો.

ફોરેક્સ રિઝર્વ 371 અબજ ડોલરની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી

અન્ય સમાચારો પણ છે...