તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • માંગરોળમાં ઉના તાલુકાના સમઢીયાળા ગામનાં દલિત યુવાનો સાથે કરવામાં આવેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળમાં ઉના તાલુકાના સમઢીયાળા ગામનાં દલિત યુવાનો સાથે કરવામાં આવેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાં ઉના તાલુકાના સમઢીયાળા ગામનાં દલિત યુવાનો સાથે કરવામાં આવેલા અમાનવીય વર્તનનાં ઘેરા પડઘા પડયા છે. ત્યારે માંગરોળનાં દલિત સમાજે માનદાસબાપુની મઢીથી નવા બસ સ્ટેન્ડ, જેઇન ઝાપા, લીમડા ચોક, જુના બસ સ્ટેન્ડ, સેક્રેટરી સુધી રેલી યોજી બનાવ પ્રત્યે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ સમાજનાં આગેવાનો સોથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મામલતદારને આવેદન પાઠવી કાયદાની ઐસી-તૈસી કરતા અપરાધીઅો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તસ્વીર- વિવેક મહેર

માંગરોળમાં અાવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો