તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાની ઘટનામાં કોડીનાર મામલતદારને આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાનાં ઊના તાલુકાનાં મોટાસમઢીયાળા ગામે તાજેતરમાં દલિત સમાજનાં યુવાનો પર કરવામાં આવેલા અત્યાચારને સમસ્ત શિક્ષિત સમાજે વખોડી કાઢી કોડીનાર મામલતદારને આવેદન આપી જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા અને ભોગ બનનારને ગુનેગારો પાસેથી વળતર મળે એવી રજૂઆત કરી હતી.

કોડીનારમાં શિક્ષીત લોકો દ્વારા આવેદન. તસ્વીર- અરવિંદ સુચક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો