તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપની કાર્યકર્તા સામે ઉનામાં રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાખાતે સમઢીયાળા ગામની બનેલી દલિત પરીવારની ઘટના બાદ તેના સમર્થન માટે ઉના આવેલા આપ પક્ષનાં મહિલા કાર્યકર્તા સંગીતાબેન ચાંડપાએ મામલતદાર કચેરી ખાતે એક નિવેદન આપતા સમગ્ર બ્રહ્મ સમાજને સાંકળી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સમસ્ત બ્રહ્મ સમાજની લાગણી દુભાય હતી.

રાજકોટમાં રહેતા કશ્યપ અશ્વીનભાઇ ભટ્ટએ વેરાવળનાં મહિલા અગ્રણી સંગીતાબેન ચાંડપા વિરુધ્ધ રાજકોટ ખાતે પોલીસ ફરીયાદ નોંધાવતા જીરો નંબરથી ફરીયાદ આવતા ઉના પોલીસે બ્રહ્મ સમાજ વિશે ખુબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમાજની લાગણી દુભાવી જુદાજુદા વર્ગ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય તેવા શબ્દો ઉચ્ચાર કરી જાતિય ટીપપ્ણી અપમાન જનક કરવા બદલ પોલીસે ગુન્હો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરેલ છે અને આમ આદમી મહિલા કાર્યકર્તાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો