તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગેવાનને શ્રધ્ધાંજલિ અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાપંથકનાં દેલવાડા ગામનાં લોકસેવક વિરાભાઇ પાલાભાઇ બાંભણીયાનું અકાળે અવસાન થતા શુક્રવારે સાંજે દેલવાડાનાં કૃષ્ણબાગ ખાતે ધારાસભ્ય પુંજાભાઇ વંશનાં અધ્યક્ષસ્થાને સદગતની સ્મૃતિ અર્થે શોકસભા યોજવામાં આવી હતી. જેમાં ગુપ્ત પ્રયાગ વૃધ્ધાશ્રમનાં મહંત વિવેકાનંદજી, ગુજરાત સરકારનાં સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી, ગીર સોમનાથ, જી.પં પુર્વ પ્રમુખ હરિભાઇ સોલંકી, ઉના તા.પં પુર્વ પ્રમુખો રામભાઇ વાળા અને ઉકાભાઇ વાઘેલા સહિત સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજીક આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી દિવંગતનાં સેવાકાર્યોને યાદ કરી શોકાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો