તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

60 વર્ષ સુધી એક પરિવારનું શાસન છતાં વિકાસ નહીં : શાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપનાપ્રમુખ અમિતશાહે શનિવારે કાકોરીથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શાહે જણાવ્યું કે સ્વતંત્રતાના 70 વર્ષમાંથી 60 વર્ષ સુધી દેશમાં ‘એક પરિવાર’એ શાસન કર્યું પરંતુ દેશનો કોઇ વિકાસ કર્યો. અમિતશાહ લખનઉના કાકોરી ક્ષેત્રમાં કાકોરીકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. કાર્યક્રમ પછી ભાજપના પ્રમુખે દલિત સાંસદ કૌશલ કિશોરના ઘરે ભોજન કર્યું. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના વિકાસ વગર દેશનો વિકાસ થઇ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો