તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરાજાને મનાવવા પર્જન્ય યજ્ઞ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનાદિવસો ચાલી રહ્યા છે. અષાઢ માસ એટલે વરસાદનો ધોરી માસ. માસમાં મોસમનો મોટાભાગનો વરસાદ વરસી જતો હોય છે. અને ધોરીમાસમાં વરસાદને બદલે ઉનાળા જેવી કાળઝાળ ગરમી પડે અને માત્ર ઝરમર ઝરમર વરસાદ વરસે તો ધરતીપુત્રો સહીત સૌ કોઇના હૃદયના ધબકારા વધી જતા હોય છે. સતત બે વરસ નબળા ગયા બાદ વરસે પણ સિહોર પંથકમાં તદન ઓછો વરસાદ વરસતા સૌ કોઇ ચિંતિત બની ગયા છે. આખરે વરુણદેવને મનાવવા મોંઘીબાની જગ્યાએ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર સૌરાષ્ટ્રની દેહણ જગ્યા ગણાતી મોંઘીબાની જગ્યા સિહોર ખાતે પૂજય જીણારામ બાપુ દ્વારા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. અત્યારે ગામડે ગામડે મંદિરે મંદિરે લોકો સમૂહ પ્રામર્થના અખંડધૂનનું આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો