તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધામાં દ્રોણેશ્વરનાં છાત્રો થયા વિજેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધામાં દ્રોણેશ્વરનાં છાત્રો થયા વિજેતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાદ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુલ વિધાલયની બે દિકરીઓએ અને અેક વિધાર્થીએ સોમનાથ જિલ્લા કક્ષાની ખેલકુદ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી દ્રોણેશ્વર ગુરુકુલ વિધાલયનું ગૌરવ વધાર્યું છે. જેમાં દ્રષ્ટિ પોંકીયા- ચક્ર ફેંકમાં પ્રથમ, વિભુતી પરમાર - 400 મીટર દોડમાં પ્રથમ, કીડેચા રાકેશકુમાર- ઉંચી કુદમાં પ્રથમ ત્રણેય રાજયકક્ષાની સ્પર્ધામાં પસંદગી પામ્યા છે. વિજેતાને શાળાનાં આચાર્યશ્રી મહેશભાઇ જોષીએ તથા ગુરુકુલ સંચાલક ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામીએ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ અમેરીકા સત્સંગ વિચરણ કરી રહેલ પૂ.શાસ્ત્રીય માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોનથી આશિર્વાદ આપ્યા હતા. ત્યારે પરિવારજનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

ઉનાનાં ગુરૂકુળનાં છાત્રોએ સારો દેખાવ કર્યો હતો. તસવીર- જયેશ ગોંધીયા

વિવિધ રમતોમાં છાત્રો ઝળક્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો