તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • રાજુલાના દાતરડી નજીક પસાર થઇ રહેલી એક ભાર રિક્ષા અચાનક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલાના દાતરડી નજીક પસાર થઇ રહેલી એક ભાર રિક્ષા અચાનક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાના દાતરડી નજીક પસાર થઇ રહેલી એક ભાર રિક્ષા અચાનક પલટી ખાઇ ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ હતી. ઉના ભાવનગર હાઇવે બિસ્માર હોય અહી મોટા ખાડાઓ પડી ગયા હોય અહીથી પસાર થતા વાહન ચાલકોમા રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર અહી નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તસ્વીર- કે.ડી.વરૂ

બિસ્માર રસ્તાથી રીક્ષા પલ્ટી , તંત્ર મરામત માટે ઉઠતું નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો