તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવ, ધાણા, મકાઈના ભાવ વધ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનસીડેક્સધાન્ય ઈન્ડેક્સમાં આજેે ઘટાડો નોંધાયો હતો. જવ, ધાણા, મકાઈ, ઘઉના ભાવ વધ્યા. જયારે ચણા, ગોલ્ડન્યુ, ગોલ્ડહેજ, ગુવારગમ,ગુવારસીડ૧૦, જીરા, કપાસ, ચાંદી, સિલ્વરહેજ, સોયાબિન, સોયાતેલ, સરસવ, ખાંડ, હળદરના ભાવ ઘટયા હતા. કપાસના વાયદામાં ૪૭ કરોડ, મકાઈમાં ૦૭ કરોડ, ખાંડના વાયદામાં ૦૨ કરોડના, સિલ્વરહેજમાં ૦૧ કરોડ, ગોલ્ડ ન્યુમાં ૦૧ કરોડના, ગોલ્ડહેજમાં ૦૧ કરોડના, ગુવારગમમાં ૧૨૪ કરોડના, ગુવારસીડ૧૦મા ૪૦૧ કરોડ, ધાણા ૫૫ કરોડ, સોયાતેલમાં ૪૩૯ કરોડના વેપાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો