તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠોળની કિંમતો ઘટશે તો વ્યાજદર ઘટાડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોવરસાદને લીધે કઠોળની કિંમતોમાં ઘટાડો થશે તો રિઝર્વ બેન્ક ધિરાણ નીતિની દ્વિમાસિક સમીક્ષા કરતી વખતે મહત્ત્વના ચાવીરૂપ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરશે.હાલ કઠોલનો ફુગાવો ઉનાળુ પાક નબળો આવવાને કારણે 27 ટકા ઊંચો છે, પણ સારા વરસાદો પગલે ખરીફ સીઝનમાં વાવણીમાં 39 ટકાનો વધારો નોંધાયો છે, જેને કારણે કઠોળની કિંમતો 20 ટકા સુધી નીચે આવશે અને સીપીઆઇ (રિટેલ) ફુગાવો માર્ચ સુધી ઘટીને 5.1 ટકા થશે. જેથી આરબીઆઇ 0.25 ટકાનો કાપ મૂકે એવી ધારણા છે. ધીરાણ નીતિની સમીક્ષાનું મુખ્ય આધાર સારા વરસાદ ઉપર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો