તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીરગઢડા ગામ સજ્જડ બંધ, દલિત સમાજે આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાંમોટા સમઢીયાળાની ઘટનાને પગલે દલીત સમાજ દ્વારા ગુરૂવારે ગીરગઢડા બંધની જાહેર કરવામાં આવી હતી. જેનાં પગલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પુરૂ સમર્થન મળતા, ગીરગઢડા ગામ સજ્જડ બંધ્ રહ્યું હતું. સાથે દલીત સમાજ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં ચેમ્બર પ્રમુખ રાજુભાઇ પટેલ, તા.પં.નાં પૂર્વ પ્રમુખ ઉકાભાઇ વાઘેલા, તાલુકા કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ હિરપરા તથા સરપંચ કરશનભાઇ સહિત તમામ જ્ઞાતિનાં લોકો તથા દલિત સમાજનાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો જોડાયા હતા અને મામલતદાર ગીરગઢડાને આવેદન આપી સમઢીયાળાની ઘટનામાં દોષીતોની સામે કડક કાર્યવાહી કરવા અને પીડીત પરિવારને યોગ્ય વળતર ચુકવવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો