• Gujarati News
  • વિશ્વના કસિનો માર્કેટ હવે ફરીથી ધમધમી રહ્યા છે જેના ઉદાહરણ

વિશ્વના કસિનો માર્કેટ હવે ફરીથી ધમધમી રહ્યા છે જેના ઉદાહરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વના કસિનો માર્કેટ હવે ફરીથી ધમધમી રહ્યા છે જેના ઉદાહરણ રૂપે ચાઇનાના મકાઉ ખાતે આવેલા ગેલેક્સી મકાઉના કસિનો રિસોર્ટનું વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે કોટાઇમાં 20 અબજ ડોલરના પ્રોજેક્ટ પણ આકાર પામી રહ્યો છે. કેસીનો રમનાર ખેલાડીઓને મોકળું મેદાન મળી જશે. / એપી

મકાઉના કસિનો રિસોર્ટ વિસ્તરણ સાથે ફરીથી ધમધમ્યો