તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવરડામાં ખેડૂત પર બે શખ્સનો કુહાડીથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાવાવરડામાં અજય ભગવાન અને કલીબેન ભગાએ ભીમભાઇ રણછોડભાઇ ગોઠાણીયા નાં ખેતરમાં પ્રવેશ કરી અગાઉનાં ઝઘડાનું મનદુ:ખ રાખી બોલાચાલી કરી કુહાડી અને પથ્થરથી હુમલો કરી ભીમભાઇ સહિત બેને ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભીમભાઇને માથામાં જયારે અન્ય એક વ્યકિતને પગનાં ભાગે ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...