તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં હોર્ટિકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુન-16132771

જુલાઇ-16108638

ઓગ.-1671879

સપ્ટે.-16109309

ઓક્ટો.-16103640

નવે.-16170189

ડિસે.-16301556

જાન્યુ.-17239613

ફેબ્રુ.-17305457

માર્ચ-17150773

એપ્રિલ-17203698

મે-17978771

(નોંધ : આંકડા મિલિયન ડોલરમાં)

ખોળની નિકાસનું સરવૈયું

રાજ્ય 2016-17

પંજાબ117.0

હરિયાણા74.0

મધ્યપ્રદેશ67.20

ઉત્તરપ્રદેશ30.0

રાજસ્થાન11.7

કુલ301

રાજ્ય મુજબ ઘઉંની ખરીદી

તેલીબિયાં ખોળની નિકાસમાં વૃદ્ધિ

દેશમાં તેલીબિયાં પાકોના રેકોર્ડ ઉત્પાદનના કારણે ખોળની નિકાસમાં પણ મે મહિનામાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે, વૈશ્વિક બજારોમાં પેરિટી બેસતા અને કરન્સીમાં ડોલર સામે રૂપિયો સતત મજબૂત બની રહ્યો હોવાથી ખોળની નિકાસમાં ધારણા મુજબની વૃદ્ધિ જોવા મળી નથી. દેશની ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીઝને ખોળની પડતર ઉંચી બેસી રહી છે જેની સામે વૈશ્વિક બજારોમાં ભાવ નીચા છે. સામાન્ય રીતે ખોળની નિકાસ વિયેતનામ, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં મોટા પાયે થઇ રહી છે. મે મહિનામાં નિકાસ વધીને 9.79 લાખ ટનની રહી છે જે અગાઉના વર્ષે 5.80 લાખ ટનની હતી.

(નોંધ : આંકડા મિલિયન ટનમાં)

વિષય 2016-17 2015-16

શાકભાજી175169

ટમેટા21.5620.93

બટેટા46.5443.41

ફ્લાવર2.242.18

પ્લાન્ટેશન16.8616.60

સ્પાઇસ7.076.98

હોર્ટિકલ્ચર ઉત્પાદનનું ચિત્ર

ઘઉંના રેકોર્ડ ઉત્પાદને સરકારી ખરીદી વધી

દેશમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક 975 લાખ ટનનું રહ્યું છે ઉત્પાદનમાં વૃદ્ધિના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો છે. સરકારી એજન્સીઓ દ્વારા ચાલુ વર્ષે દેશના ઉત્પાદક રાજ્યોમાંથી ઘઉંની 300 લાખ ટનથી વધુની ખરીદી સંપન્ન થઇ ચૂકી છે. જોકે સરકારે ખરીદીનો લક્ષ્યાંક 330 લાખ ટનનો મુકવામાં આવ્યો હતો. જોકે ખરીદી 305 લાખ ટન રહી જાય તેવું અનુમાન છે. ગુજરાતમાંથી ખરીદી સાવ નહિંવત્ જેવી રહી હતી. મોટા પાક છતાં સાઉથની મીલો દ્વારા ફ્રાન્સ, વિયેતનામથી મોટા પાયે આયાત કરવામાં આવી છે.

કોમોડિટી કરંટ
અન્ય સમાચારો પણ છે...