તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એગ્રી કોમોડિટીમાં ધાન્ય ઇન્ડેક્સમાં મજબૂત સ્થિતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: અેગ્રીકોમોડિટીમાં ધાન્ય ઈન્ડેક્સમાં આજેે સુધારો નોંધાયો હતો. જવ, ધાણા, ગુવાર ગમ,ગુવાર સીડ૧૦, જીરા,કપાસ, મકાઈ, સરસવ, ખાંડ, સોયાબિન, સોયાતેલ, હળદર, ઘઉના ભાવ વધ્યા. જયારે ચણા, ગોલ્ડન્યુ, ગોલ્ડહેજ, ચાંદીના ભાવ ઘટયા હતા. કપાસના વાયદામાં ૧૨૧ કરોડ, મકાઈમાં ૦૩ કરોડ, ખાંડના વાયદામાં ૧૮ કરોડના, સિલ્વરહેજમાં ૦૧ કરોડ, ગોલ્ડ ન્યુમાં ૦૧ કરોડના, ગોલ્ડહેજમાં ૦૧ કરોડના, ગુવારગમમાં ૨૧૮ કરોડના, ગુવારસીડ ૧૦મા ૬૧૦ કરોડ, ધાણા ૨૫ કરોડ, સોયાતેલમાં ૨૬૯ કરોડના કામકાજો થયા હતા.

અન્ય સમાચારો પણ છે...