તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉનાનાં ગુંદાળા ગામની સીમમાંથી હાથિયો નદી વહે છે જેની સામાકાંઠે

ઉનાનાં ગુંદાળા ગામની સીમમાંથી હાથિયો નદી વહે છે જેની સામાકાંઠે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાં ગુંદાળા ગામની સીમમાંથી હાથિયો નદી વહે છે જેની સામાકાંઠે ફાટસર ગામ આવેલું છે. ત્યાંની સરકારી શાળામાં બાળકોને મૂકવા વાલીઓએ રોજ બળદગાડાંમાં નદી પાર કરવી પડે છે. રોજેરોજની મુશ્કેલીને કારણે વાલીઓએ બાળકોને સરકારી શાળામાંથી ઉઠાવીને પોતાના ગામની ખાનગી શાળામાં મૂકવાની ફરજ પડી છે.

ઊનાની હાથિયો નદી પર પુલ બનતાં બાળકોને શાળા છોડવી પડી

અન્ય સમાચારો પણ છે...