તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં જિલ્લા કક્ષાની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાકક્ષાની પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટીની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં રજીસ્ટર વગરના સોનોગ્રાફી મશીનની તપાસ કરવા અને સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા કલેકટરએ અઘિકારીઓને સુચન કર્યું હતું.

બેઠકમાં ડીડીઓ અશોક કાલરીયા, જિલ્લા આરોગ્ય અઘિકારી ડો.આચાર્ય, કમીટી ચેર પર્સન અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.નિમીષા માખણસા, અઘિક્ષક હોસ્પિટલ ડો.એમ.કે.મકવાણા, ટી.એચ.ઓ.વેરાવળ ડો.અવધેષ ચૌધરી, ટી.એચ.ઓ. સુત્રાપાડા ડો.વાલજી ચૌહાણ, ટી.એચ.ઓ. ઉના ડો.એન.જી.પરમાર, સરકારી વકીલ દિનેશ બોરીચાંગર,ડો.ભુપેન્દ્ર કુબાવત તથા એન.જી.ઓ.ના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો