• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊના એસટી ડેપોના કર્મીઓનું કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

ઊના એસટી ડેપોના કર્મીઓનું કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના એસટી ડેપોમાં ડ્રાઇવર તેમજ કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઅોને સરકારે કરેલ સાતમાં પગારપંચની જાહેરાત બાદ ડેપો દ્વારા સાતમા પગારપંચની અમલવારી કરવામાં અાવી ન હતી. આથી એસટી કર્મચારી અને ડ્રાઇવર, કંડક્ટરોને તેનો લાભ ન મળતા તેમજ પડતર પ્રશ્નો બાબતે સરકારના ગુજરાત વાહન નિગમ બોર્ડ દ્રારા ઉકેલ ન અાવતા એસટી ડેપોના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ વર્ગ 3માં સમાવેશ કરવા માટેનો પ્રશ્નો પણ હોય આ અંગે પ્રતિનીધીઓ દ્રારા આંદોલનના મંડાણ કરી વિરોધ કર્યો હતો.

7 માં પગારપંચનો જાહેરાત બાદ અમલ ન થતાં આંદોલન.તસ્વીર-જયશે ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...