માલકનેસ ગામનાં યુવાન પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામના પ્રવિણભાઇ દુદાભાઇ સોલંકી (ઉ.વ. 37) નામના યુવાન પર અગાઉના કૌટુંબીક મનદુ:ખના કારણે ગોરધન દાદુ સોલંકી, મગન દાદુ સોલંકી સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી બાઈકમાં તોડફોડ કરી હતી. જ્યારે રાજુલાના શિવા જીવરાજભાઇ બેરડીયાને વિજય કાળુ ચૌહાણ નામના શખ્સે ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા તેણે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...